નાણાકીય
નાણાકીય
હોમTECHM • NSE
ટેક મહિન્દ્રા
₹1,525.50
12 સપ્ટે, 03:59:09 PM GMT+5:30 · INR · NSE · સ્પષ્ટતા
શેરIN પર લિસ્ટેડ સિક્યુરિટીINમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
₹1,521.20
આજની રેંજ
₹1,512.50 - ₹1,530.00
વર્ષની રેંજ
₹1,209.40 - ₹1,807.70
માર્કેટ કેપ
1.49 મહાપદ્મ INR
સરેરાશ વૉલ્યૂમ
14.66 લાખ
P/E ગુણોત્તર
29.80
ડિવિડન્ડ ઊપજ
2.95%
પ્રાથમિક એક્સચેન્જ
NSE
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(INR)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
આવક
1.34 નિખર્વ2.66%
ઑપરેટિંગ ખર્ચ
30.64 અબજ-0.03%
કુલ આવક
11.41 અબજ33.95%
ચોખ્ખા નફાનું માર્જિન
8.5430.38%
શેર દીઠ કમાણી
12.8633.96%
EBITDA
17.70 અબજ24.08%
લાગુ ટેક્સ રેટ
30.24%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(INR)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
73.79 અબજ0.76%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
કુલ ઇક્વિટિ
2.78 નિખર્વ
બાકી રહેલા શેર
88.62 કરોડ
બુક વેલ્યૂ
4.92
અસેટ પર વળતર
કેપિટલ પર વળતર
12.38%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(INR)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
11.41 અબજ33.95%
કામકાજથી પ્રાપ્ત રકમ
રોકાણથી પ્રાપ્ત રકમ
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
મુક્ત રોકડ પ્રવાહ
વિશે
ટેક મહિન્દ્રા લિમિટેડ અગાઉની મહિન્દ્રા બ્રિટિશ ટેલિકોમ એ એક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેવાઓ આપતી કંપની છે, જેનું મુખ્ય મથક ભારતના પૂના શહેરમાં છે. તે મહિન્દ્રા જૂથ અને બીટી ગ્રુપ પીએલસી, યુકે વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં M&M 44 ટકા અને BT 39 ટકા હિસ્સો ધરાવે છે. ટેક મહિન્દ્રા પૂના ખાતે પોતાનું મુખ્ય મથક ધરાવે છે. ટેક મહિન્દ્રા ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામીને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર અને ભારતની પ્રથમ સૌથી મોટી સોફ્ટવેર સેવા આપતી કંપની બની છે. માર્ચ 2010 પ્રમાણે, તે 33,524 કર્મચારીઓ ધરાવે છે. ટેલિકોમ સોલ્યુશન્સ પૂરા પાડવાની તેની મુખ્ય ક્ષમતાની સાથે ટેક મહિન્દ્રા આઇટી સ્ટ્રેટજી અને સિસ્ટમ ઇન્ટીગ્રેશન માટે કન્સલ્ટીંગથી માંડીને એપ્લીકેશન ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સ, બીપીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, સિવીલ સર્વિસીઝ, નેટવર્ક ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ એન્ડ સર્વિસીઝ, વેલ્યુ એડેડ સર્વિસીઝ અને પ્રોડક્ટ એન્જિનિયરીંગ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડે છે. ટેક મહિન્દ્રા આઇએસઓ 9008:2000 દ્વારા પ્રમાણિત છે અને તેનું એસઇઆઇ-સીએમએમઆઇ લેવલ 2 અને એસઇઆઇ-પીસીએમએમઆઇ લેવલ 3ની કક્ષાએ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ટેક મહિન્દ્રાના બધા જ ડેવલપમેન્ટ સેન્ટરો બીએસ5542 થી પ્રમાણિત છે. બીટી, એટીએન્ડટી, આલ્કાટેલ-લ્યુસેન્ટ અને ઓટુ તેના મુખ્ય ગ્રાહકોમાં સ્થાન ધરાવે છે. Wikipedia
સ્થાપના
1986
વેબસાઇટ
કર્મચારીઓ
1,19,343
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ