નાણાકીય
નાણાકીય
હોમNOKIA • EPA
નોકિયા
€4.40
3 જુલાઈ, 06:00:00 PM GMT+2 · EUR · EPA · સ્પષ્ટતા
શેરFR પર લિસ્ટેડ સિક્યુરિટીFIમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
€4.41
આજની રેંજ
€4.34 - €4.40
વર્ષની રેંજ
€3.21 - €5.03
માર્કેટ કેપ
23.94 અબજ EUR
સરેરાશ વૉલ્યૂમ
1.20 લાખ
P/E ગુણોત્તર
30.78
ડિવિડન્ડ ઊપજ
2.96%
પ્રાથમિક એક્સચેન્જ
HEL
સમાચારમાં
વિશે
નોકિયા કોર્પોરેશન ફિનિશ બહૂરાષ્ટ્રીય કમ્યૂનિકેશન કંપની છે. જેનું મૂખ્યાલય કઈલનિએમી, એસ્પૂ ખાતે આવેલું છે. આ શહેર ફિનલેન્ડના પાટનગર હેલસિંકિ નજીક આવેલું છે. નોકિયા 120 દેશોમાં 128,445 કર્મચારીઓ, 150થી વધુ દેશોમાં વેચાણ અને 2008ના અંતે નોકિયાની વૈશ્વિક વાર્ષિક આવક 50.7 અબજ યુરો અને સંચાલકીય નફો 5.0 અબજ યુરો સાથે મોબાઈલ ઉપકરણ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે અને ઈન્ટરનેટ તેમજ કમ્યૂનિકેશન ઉદ્યોગમાં જોડાઇ રહી છે.[8][9] નોકિયા વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન બનાવતી કંપની છે. નોકિયાનો વિશ્વમાં મોબાઈલ ના બજારમાં હિસ્સો 2009ના બીજા ત્રિમાસિક ગાળા સુધી 38 ટકા હતો જે 2008ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 40 ટકા હતો. જો કે 2009ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તેનો બજાર હિસ્સો 37 ટકા હતો. નોકિયા બધા જ પ્રકારના બજાર અને પ્રોટોકોલ માટે મોબાઈલ ફોન બનાવે છે. જેમાં જીએસએમ, સીડીએમએ, અને ડબલ્યુ-સીડીએમએ નો સમાવેશ થાય છે. નોકિયા ઈન્ટરનેટ સેવા પણ આપે છે જેના દ્વારા લોકો સંગીત, નક્શાઓ, મીડિયા, મેસેજિંગ અને રમતોનો આનંદ માણી શકે છે. નોકિયાની પેટાકંપની નોકિયા સિમેન્સ નેટવર્ક્સ ટેલિકમ્યૂનિકેશન નેટવર્કના સાધનો અને સોલ્યુસન્સ બનાવે છે.ઉપરાંત સેવા પણ પ્રદાન કરે છે.આ ઉપરાંત તેની સંપૂર્ણ માલિકીની કંપની નેવટેક દ્વારા ડિજિટલ નકશાની માહિતી પૂરી પાડે છે. Wikipedia
સ્થાપના
12 મે, 1865
વેબસાઇટ
કર્મચારીઓ
78,434
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ