નાણાકીય
નાણાકીય
હોમCTGP34 • BVMF
સિટીગ્રુપ
R$88.70
12 સપ્ટે, 10:23:50 PM GMT-3 · BRL · BVMF · સ્પષ્ટતા
શેરBR પર લિસ્ટેડ સિક્યુરિટીયુએસમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
R$88.70
આજની રેંજ
R$88.56 - R$89.07
વર્ષની રેંજ
R$52.24 - R$89.86
માર્કેટ કેપ
1.83 નિખર્વ USD
સરેરાશ વૉલ્યૂમ
9.12 હજાર
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
-
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
આવક
18.80 અબજ7.06%
ઑપરેટિંગ ખર્ચ
13.60 અબજ3.21%
કુલ આવક
4.02 અબજ24.93%
ચોખ્ખા નફાનું માર્જિન
21.3816.70%
શેર દીઠ કમાણી
2.0431.16%
EBITDA
લાગુ ટેક્સ રેટ
22.72%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
9.91 નિખર્વ27.09%
કુલ અસેટ
2.62 મહાપદ્મ9.02%
કુલ જવાબદારીઓ
2.41 મહાપદ્મ9.66%
કુલ ઇક્વિટિ
2.14 નિખર્વ
બાકી રહેલા શેર
1.84 અબજ
બુક વેલ્યૂ
0.83
અસેટ પર વળતર
0.62%
કેપિટલ પર વળતર
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD)જૂન 2025પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
4.02 અબજ24.93%
કામકાજથી પ્રાપ્ત રકમ
-36.58 અબજ-115.68%
રોકાણથી પ્રાપ્ત રકમ
50.03 અબજ307.81%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
7.09 અબજ137.83%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
29.14 અબજ209.57%
મુક્ત રોકડ પ્રવાહ
વિશે
સિટીગ્રુપ ઈન્ક. અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત નાણાંકિય સેવાઓ પૂરી પાડતી એક મુખ્ય કંપની છે. સિટીગ્રુપના વિલીનીકરણને ઇતિહાસના સૌથી મોટા વિલીનીકરણોમાંથી એક ગણવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રની મહાકાય કંપની સિટીકોર્પ અને નાણાંકિય જૂથ ટ્રાવેલર્સ ગ્રુપનું 7 એપ્રિલ, 1998ના રોજ વિલીનીકરણ થયા બાદ સિટીગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું. સિટીગ્રુપ ઈન્ક. નાણાંકિય સેવાઓનું વિશ્વનું સૌથી વિશાળ માળખું ધરાવે છે, જે 16,000 જેટલી ઓફિસો સાથે 140 દેશોમાં ફેલાયેલું છે. આ કંપની વિશ્વભરમાં આશરે 2,60,000 કર્મચારીઓ તેમજ 140 થી વધુ દેશોમાં 200 મિલિયન ગ્રાહક ખાતા ધરાવે છે. યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝના વેપારમાં તે પ્રાથમિક વિક્રેતા છે. 2008ની વૈશ્વિક નાણાંકિય કટોકટીમાં સિટીગ્રુપને ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું અને યુ.એસ. સરકારે નવેમ્બર 2008માં મોટી જામીનગીરી આપીને તેને બચાવ્યું હતું. તેના સૌથી મોટા હિસ્સેદારોમાં મધ્યપૂર્વ અને સિંગાપોરમાંથી આવતાં ફંડોનો સમાવેશ થાય છે. 27 ફેબ્રુઆરી, 2009ના રોજ સિટીગ્રુપે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર $25 બિલિયન સંકટકાલીન મદદને સામાન્ય શેરોમાં પરિવર્તિત કરીને તેમની કંપનીનો 36 % ઇક્વિટીહિસ્સો લેશે; જોકે સિટીગ્રુપે $21 બિલિયનના સામાન્ય શેરો અને ઇક્વિટીને યુએસ ઇતિહાસના એકમાત્ર વિશાળ શેર વેચાણના ભાગરૂપે વેચતા આ હિસ્સો 27 % રહી ગયો હતો. Wikipedia
સ્થાપના
8 ઑક્ટો, 1998
વેબસાઇટ
કર્મચારીઓ
2,30,000
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ